Digital Supervisor Logo
ભારતનું #1 એમ્બ્રોઈડરી મેનેજમેન્ટ સોફ્ટવેર

તમારા કારખાનાનો
24/7 ડિજિટલ સુપરવાઈઝર

ચોપડાની ઝંઝટ બંધ. લાઈવ સ્ટીચ ટ્રેકિંગ, ઓટોમેટિક બોનસ ગણતરી, પગાર-ઉપાડ અને લોકેશન હાજરી – બધું જ એક સરળ મોબાઈલ એપમાં.

100%
સચોટ સ્ટીચ ગણતરી
1-ક્લિક
પગાર & ઉપાડ સ્લિપ
₹400/વર્ષ
મશીન દીઠ કિંમત
Multi-head Embroidery Machine Automation
Real-time Multi-head Sync

લાઈવ ફેક્ટરી પ્રોડક્શન કંટ્રોલ

Live 24/7
લાઈવ ડેમો કેલ્ક્યુલેટર

તમારા કારીગરનું બોનસ જાતે ગણી જુઓ

નીચે સ્ટીચ નાખીને જુઓ કે સિસ્ટમ કોઈપણ માથાકૂટ વગર લાઈવ બોનસ કેવી રીતે ગણે છે.

સિલેક્ટ કરેલ રૂલ:

સાડી બોનસ સ્લેબ (3.5L થી 5.0L)

3.5L = ₹50 | +₹1/1000 Stitch | Max ₹200
Stitches

💡 કોઈપણ સંખ્યા ટાઈપ કરો (દા.ત. 3,50,000 કે 4,20,000)

લાઈવ ગણતરી થયેલ બોનસ
₹80.00 / શિફ્ટ
ગણતરીની વિગત: ₹50 + 30K ઉપર ₹30
એક-ક્લિકમાં ટેસ્ટ કરો:

વાસ્તવિક સમસ્યા vs સ્માર્ટ સોલ્યુશન

ચોપડા અને જૂની રીતો છોડો, કારખાનું ડિજિટલ બનાવો

જૂની રીત (ચોપડા & નુકસાન)

  • ખોટા સ્ટીચ & બોનસમાં મોટું આર્થિક નુકસાન
  • નાઇટ શિફ્ટમાં મશીન બંધ રહે તો ખબર જ ન પડે
  • મહિનાના અંતે પગાર-ઉપાડ ગણવામાં ૩ દિવસ બગડે
  • ઓનર બહારગામ હોય ત્યારે 0% કંટ્રોલ

Digital Supervisor (સ્માર્ટ કંટ્રોલ)

  • લાઈવ સ્ટીચ ફોટો વેરિફિકેશન (100% સચોટ)
  • સ્વચાલિત લાઈવ બોનસ કેલ્ક્યુલેશન
  • 1-ક્લિકમાં ઓટો સેલેરી સ્લિપ & PDF હિસાબ
  • ગમે ત્યાંથી મોબાઈલમાં ૨૪ કલાક લાઈવ ફેક્ટરી
Happy Embroidery Machine Operator using Digital Supervisor mobile app
લાઈવ ફેક્ટરી ફ્લોર
ઓપરેટર માટે સૌથી સરળ ઈન્ટરફેસ
100% સરળ
૧૦૦% કારીગર ફ્રેન્ડલી

કારીગર માટે વાપરવામાં સુપર ઈઝી!

ઓછું ભણેલા કારીગરો પણ કોઈપણ તાલીમ વગર માત્ર ૧ મિનિટમાં વાપરતા શીખી જાય છે.

1-ક્લિક QR સ્કેન

કોઈ પાસવર્ડ નહીં – QR સ્કેન કરો એટલે મશીન અને શિફ્ટ લાઈવ.

સ્ટીચ ફોટો વેરિફિકેશન

ઝીરો ટાઈપિંગ – કેમેરાથી મશીન સ્ક્રીનનો ફોટો પાડી રિપોર્ટ સબમિટ.

રોજ લાઈવ બોનસ

કારીગરને દરરોજ પોતાનું બોનસ દેખાય, હિસાબમાં ૧૦૦% પારદર્શકતા.

ગુજરાતી & હિન્દી સપોર્ટ

સંપૂર્ણ એપ્લિકેશન સરળ સ્થાનિક માતૃભાષામાં ઉપલબ્ધ.

તમારા કારીગરો માટે ટ્રાયલ લો કોઈ તાલીમની જરૂર નથી, 1 મિનિટમાં શરૂ
સરળ ૩-સ્ટેપ વર્કફ્લો

કારખાનામાં કેવી રીતે કામ કરે છે?

સ્ક્રોલ કરો અને જુઓ – ૧લી સેકન્ડથી મહિનાના પગાર સુધીની સંપૂર્ણ પ્રક્રિયા.

સ્ટેપ ૧: સ્ક્રીન લાઈવ ફોટો

Screen Live Image

કારીગર શિફ્ટ શરૂ થતાં જ મશીન ડિસ્પ્લે સ્ક્રીનનો લાઈવ ફોટો પાડે છે. ગેલેરીમાંથી ફોટો લેવો અશક્ય છે – લાઈવ કેમેરાથી સ્ક્રીન વેરિફાઈ થઈને શરૂઆતના સ્ટીચ ઓટોમેટિક લોગિન થઈ જાય છે.

૧૦૦% લાઈવ કેમેરા શૂટ (ઝીરો ગરબડ)
Embroidery Machine Screen Live Camera Photo
Screen Live Image Machine Screen Verified • Shift Start
Shift End Live Stitch Meter Camera Photo
શિફ્ટ એન્ડ ફોટો Final Stitch: 38,450 • ૧૦૦% Genuine
સ્ટેપ ૨: શિફ્ટ પૂર્ણ & એન્ડ સ્ટીચ

છેલ્લા સ્ટીચનો લાઈવ ફોટો રિપોર્ટ

શિફ્ટ પૂરી થતાં કારીગર ફરીથી મશીન સ્ક્રીનનો આખરી સ્ટીચ ફોટો પાડે છે. બંને ફોટાના આધારે સિસ્ટમ ચોખ્ખા બનેલા સ્ટીચ ગણી લે છે – ખોટા સ્ટીચ લખવાની સંભાવના ૦%.

Start & End બંને ફોટાથી ૧૦૦% પારદર્શકતા
સ્ટેપ ૩: ઓટોમેટિક હિસાબ

ઓટો બોનસ & સેલેરી સ્લિપ

રિપોર્ટ ભરાતાં જ સિસ્ટમ સ્લેબ મુજબ લાઈવ બોનસ ગણી નાખે છે. મહિનાના અંતે ૧-ક્લિકમાં કારીગરની નેટ સેલેરી, ઉપાડ અને PDF સ્લિપ આપોઆપ તૈયાર.

મહિનાના અંતે ૩ દિવસનો હિસાબ ૧ સેકન્ડમાં
Instant Financial and Bonus Reports
ઓટો રિપોર્ટ Bonus: ₹320 • Net Salary Slip Ready
એકાઉન્ટિંગ પહેલાંનું બધું જ ડિજિટલ

તમારા કારખાના માટે તમામ પાવરફુલ ફીચર્સ

લાઈવ વર્ક રિપોર્ટ

Screen Live Photo

લાઈવ બોનસ

ઓટો સ્લેબ ગણતરી

પગાર & ઉપાડ

૧-ક્લિક PDF સ્લિપ

લોકેશન હાજરી

QR & જીઓ-ફેન્સિંગ

સ્માર્ટ કોટેશન

વોટ્સએપ PDF ઓર્ડર

ડિજિટલ જોબ કાર્ડ

ડિઝાઇન & લોટ વિગત
ફેક્ટરી માલિકોના રિયલ વિડીયો અનુભવો

એમ્બ્રોઈડરી માલિકો શું કહે છે?

સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રના સફળ કારખાના માલિકોના વાસ્તવિક અનુભવો અને વિડીયો રિવ્યુ જુઓ.

વરાછા, સુરત 6 મશીન

ધવલભાઈ પટેલ

ઓનર, કેશવ ફેશન

"પહેલાં નાઈટ શિફ્ટમાં કેટલા સ્ટીચ થયા તે સવારે જ ખબર પડતી. હવે ઘરે બેઠા લાઈવ સ્ક્રીન ફોટો સાથે બધું દેખાય છે. મહિને ₹2,000 નું બોનસ નુકસાન અટકી ગયું!"

વેરિફાઇડ ઓનર ૧૨ મહિનાથી ઉપયોગ
વરાછા, સુરત 8 મશીન

સંજયભાઈ વેકરિયા

ઓનર, મહેક ફેશન

"દર મહિનાની ૧ તારીખે પગાર અને ઉપાડ ગણવામાં મારા ૩ દિવસ નીકળી જતા. ડિજિટલ સુપરવાઈઝર આવ્યા પછી માત્ર ૧ ક્લિકમાં દરેક કારીગરની સેલેરી સ્લિપ બની જાય છે."

વેરિફાઇડ ઓનર ૮ મહિનાથી ઉપયોગ
કતારગામ, સુરત 16 મશીન

અશોકભાઈ રજોડિયા

ઓનર, ગંગોત્રી ફેશન

"સૌથી બેસ્ટ વસ્તુ છે કે કારીગર ગેલેરીમાંથી જૂનો ફોટો અપલોડ નથી કરી શકતો. લાઈવ કેમેરાથી જ સ્ક્રીન ફોટો લેવો પડે એટલે છેતરપિંડીનો કોઈ ચાન્સ જ નથી."

વેરિફાઇડ ઓનર ૨ વર્ષથી ઉપયોગ
કતારગામ, સુરત 6 મશીન

ગૌરાંગ કથીરિયા

ઓનર, યમુના ફેશન

"જોબકાર્ડ અને કોટેશન સીધા પાર્ટીને વોટ્સએપ પર પીડીએફ બનીને જાય છે. એકાઉન્ટિંગ પહેલાંનું બધું જ કામ ડિજિટલ સુપરવાઈઝર સંભાળી લે છે. પૈસા વસૂલ સોફ્ટવેર!"

વેરિફાઇડ ઓનર ૬ મહિનાથી ઉપયોગ
માર્કેટ લીડર પ્લેટફોર્મ

આવા ૧,૦૦૦+ સંતુષ્ટ એમ્બ્રોઈડરી કારખાના માલિકો

જેઓ પોતાના કારખાનાનું પ્રોડક્શન, કારીગર બોનસ અને સેલેરી ડિજિટલ સુપરવાઈઝર વડે સરળતાથી ચલાવી રહ્યા છે.

4.9 / 5.0 ૧,૦૦૦+ રિયલ વિડીયો રિવ્યુ
તમે પણ આજે જ જોડાવો
કારીગરોનો અવાજ

કારીગરો પણ કહે છે: "આ વાપરવું સાવ સરળ છે!"

કોઈ પાસવર્ડ નહીં, કોઈ લાંબી એન્ટ્રી નહીં. માત્ર QR સ્કેન અને સ્ક્રીનનો ફોટો પાડી હિસાબ ચોખ્ખો.

ક

કિશોરભાઈ મકવાણા

મશીન ઓપરેટર (ડે શિફ્ટ)

"પહેલાં ચોપડામાં લખતા તો શેઠ સાથે બોનસમાં રકઝક થતી. હવે મશીનનો ફોટો પાડીને મૂકીએ એટલે સાંજે જ ખબર પડી જાય કે આજનું કેટલું બોનસ થયું. હિસાબ ચોખ્ખો!"

રોજ લાઈવ બોનસ સુરત
સ

સંતોષકુમાર યાદવ

હેડ કારીગર (નાઇટ શિફ્ટ)

"મને વધારે લખતા-વાંચતા નથી આવડતું, પણ આ એપમાં માત્ર કેમેરાથી સ્ક્રીનનો ફોટો પાડવાનો રહે છે. હિન્દીમાં પણ ચાલે છે એટલે ૧ મિનિટમાં આવડી ગયું."

૧ મિનિટમાં શીખી ગયા અંકલેશ્વર
ભ

ભાવેશભાઈ રાઠોડ

ઓપરેટર (સિંગલ હેડ)

"જ્યારે પણ ઉપાડ લઈએ ત્યારે તરત મોબાઈલમાં દેખાય છે. મહિનાની ૧ તારીખે પગાર સ્લિપ વોટ્સએપ પર મળી જાય, કોઈ માથાકૂટ જ નહીં."

ઉપાડની પારદર્શકતા જેતપુર
મ

મહેશભાઈ વાઘેલા

ઓપરેટર (મલ્ટી હેડ)

"ફેક્ટરીમાં આવીને સીધો QR સ્કેન કરવાનો અને શિફ્ટ પૂરી થાય એટલે મશીન સ્ક્રીનનો ફોટો. બધું જ ઓટોમેટિક છે, કોઈ ભૂલ થવાની સંભાવના જ નથી."

ઝીરો ભૂલ અમદાવાદ
ગુજરાતભરના ૫,૦૦૦+ થી વધુ ઓપરેટરો અને કારીગરોનો વિશ્વાસ

પારદર્શક કિંમતો

તમારા મશીન મુજબ વાર્ષિક પ્લાન ગણો

અનલિમિટેડ કારીગરો, કોઈ હિડન ચાર્જ નહીં!

4 Machines
1 Machine 25 Machines 50+ Machines
અનલિમિટેડ કારીગરો
કુલ અંદાજિત કિંમત
₹1,600 / 1 વર્ષ માટે
અનલિમિટેડ કારીગરો ફ્રી સેટઅપ 7 દિવસ ફ્રી ટ્રાયલ
હમણાં શરૂ કરો

આજે જ તમારા કારખાનાને સ્માર્ટ બનાવો

સેંકડો એમ્બ્રોઈડરી ફેક્ટરી ઓનર્સ ડિજિટલ સુપરવાઈઝર વડે પોતાના બોનસના હિસાબ અને પ્રોડક્શનનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.